કોર્ટ / 70 વર્ષ જૂના નિઝામ ફંડ કેસઃ પાકિસ્તાનને હરાવી કરોડો રૂપિયા જીત્યું ભારત

nizam funds case india finally receive 324 cr from london

હેદરાબાદના નિઝામના રૂપિયા સાથે જોડાયેલ 70 વર્ષ જૂના મામલે અંતમાં નિર્ણય આવી ગયો છે. લંડનમાં એક બેંકમાં અંદાજે 7 દાયકાથી કરોડો રૂપિયા ફસાયેલા હતા. હવે બ્રિટેનમાં ભારતીય દૂતાવાસને લાખો પાઉન્ડ પોતાના ભાગ તરીકે મળ્યાં છે. આ સિવાય પાકિસ્તાને પણ ભારતને 26 કરોડ રૂપિયા આપવા પડ્યાં છે. આ રકમ ભારત દ્વારા આ કેસ લડવામાં થયેલા ખર્ચના 65 ટકા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x