તારક મહેતા..ના જેઠાલાલ એટલે દિલીપ જોશીની દીકરી નિયતીના લગ્ન થઇ ગયા છે ત્યારે સંગીત અને મહેંદીની રસમ પણ શાનદાર થઇ હતી.
જેઠાલાલની દીકરીના થયા લગ્ન
ધામેધૂમે દીકરી પરણાવી
નિયતિ જોષી બની નિયતિ મિશ્રા
જેઠાલાલની દીકરીના લગ્ન
દિલીપ જોશીની દીકરી નિયતિના લગ્ન થવા જઇ રહ્યાં છે ત્યારે સમગ્ર TMKOCની ટીમમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલીપ જોશીએ બોલીવૂડના લગ્નને પણ પાછા પાડે તેવા લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
સસરા બન્યા જેઠાલાલ
દિલીપ જોશીની દીકરી નિયતી પોતાના જીવનના નવા પડાવમાં પગલું મૂકવા જઇ રહી છે ત્યારે તેનું રિસેપ્શન પણ ગ્રાન્ડ થવાનું છે તેવી જાણકારી મળી છે. નિયતિની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
કોણ છે નિયતિનો પતિ
નિયતિ જોષીના લગ્ન જેની સાથે થવાના છે તેનું નામ યશોવર્ધન મિશ્રા છે. 4 વર્ષથી નિયતિ અને યશોવર્ધન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને કોલેજમાં પણ સાથે જ ભણી રહ્યાં હતા. તેમના લગ્ન પહેલા જ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહી.
કોણ છે નિયતિનો થનારો પતિ
નિયતિ જોષીના લગ્ન જેની સાથે થવાના છે તેનું નામ યશોવર્ધન મિશ્રા છે. 4 વર્ષથી નિયતિ અને યશોવર્ધન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને કોલેજમાં પણ સાથે જ ભણી રહ્યાં હતા. તેમના લગ્ન પહેલા જ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહી.
દયાબહેન નહી થાય લગ્નમાં સામેલ
જેઠાલાલે દયાબેનને આમંત્રણ પાઠવ્યુ છે પરંતુ તે લગ્નમાં સામેલ નહી થાય. તેમણે આમંત્રણ સ્વિકાર કર્યુ પરંતુ વિનમ્રતાથી લગ્નમાં આવવા માટે મનાઇ ફરમાવી છે. તે સિવાય TMKOCના દરેક મેમ્બર લગ્નમાં હાજરી આપશે.