નોટિસ / લંપટ સ્વામી નિત્યાનંદ મુદ્દે પોલીસે કોર્ટેને કહ્યું, તેઓ આધ્યાત્મિક યાત્રા પર છે, તેને નોટિસ ના આપી શકાય

nityananda rape case police say they failed to serve him notice because he is on a spiritual tour karnataka high court

રેપનો આરોપી નિત્યાનંદ ક્યાં છે? તેને લઇને કોઇ યોગ્ય જાણકારી મળી શકી નથી. પહેલા એમ કહેવામાં આવી રહ્યું હતું કે, તેણે દુનિયાના કોઇ ખુણામાં પોતાનો આઇલેન્ડ ખરીદ્યો છે અને પોતાના શિષ્યોની સાથે જીવન જીવી રહ્યો છે. પરંતુ કર્ણાટક પોલીસે સોમવારે હાઇકોર્ટમાં કહ્યું કે, 'તેઓને નોટિસ ન ફટકારી શકાય કેમકે તેઓ આધ્યાત્મિક યાત્રા પર છે'.

બ્રેકિંગ ન્યૂઝ