લો બોલો / હવે ભાગેડુ નિત્યાનંદ બાબાએ જે કામ કર્યુ તે વાંચીને ઊભાં થઈ જશો

Nityanand declare his reserve bank of kailasa

દુષ્કર્મનો આરોપી ભાગેડુ બાબા નિત્યાનંદ હવે પોતાની કેન્દ્રિય બેન્ક રિઝર્વ બેન્ક ઓફ કૈલાસા શરૂ કરવાની ફિરાકમાં છે. આ પહેલા પણ તેણે કૈલાસા નામનો દેશ બનાવ્યાનો દાવો તેની કેબિનેટ કરી ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ