નાગપુર / નીતિન ગડકરીએ સરકારની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- પૈસાની અછત નથી પણ સરકારમાં નિર્ણય લેવાની હિંમત નથી

Nittin Gadkari stresses on need for positive mindset decision making power in govt

દેશમાં અર્થતંત્રની ખરાબ પરિસ્થિતિ અને સરકારની પાસે રૂપિયાની ઘટને લઇને દરેક જગ્યાઓ પર ચર્ચા જોવા મળી રહી છે.  વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે સરકારની તિજોરી ખાલી થઇ ગઇ છે અને તેને ભરવા માટે રિઝર્વ બેંક પાસેથી રૂપિયા લઇ રહી છે તો ક્યારે સરકારી કંપનીઓનું ખાનગીકરણ અંગેની વાત કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ