બિહાર / મુખ્યમંત્રી પદે સાતમી વાર નીતિશે કર્યા શપથ ગ્રહણ, ભાજપમાંથી બનાવાયા બે નાયબ મુખ્યમંત્રી

Nitish takes oath as CM for the seventh time, two Deputy CMs made from BJP

નીતિશ કુમારે 7 મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ ફાગુ ચૌહાણ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા. નીતિશ કુમાર સાથે કેટલાક મંત્રીઓએ શપથ લીધા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. કોંગ્રેસ અને આરજેડીએ શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ