લાલ 'નિ'શાન

મુલાકાત / 129 બાળકોના મોત બાદ જાગેલા નીતિશ કુમાર પહોંચ્યા મુઝફ્ફર

nitish kumar will visit skmch hospital today after death of children reaches

બિહારમાં લૂ અને ચમકી તાવે લોકોને ભરડામાં લીધા છે. ચમકી તાવના પગલે બિહારના મુઝફ્રફરપુરમાં 129 બાળકોનાં મોત થાય છે. જ્યારે લૂ લાગતા 68થી પણ વધુ લોકોનાં મોત થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ