તાજપોશી / બિહારના કેપ્ટન( CM ) બનશે નીતિશ કુમાર, આવતી કાલે 11.30 વાગે લઈ શકે છે શપથ

Nitish Kumar To Be Chief Minister For 4th Term, May Take Oath Tomorrow

બિહારમાં નીતિશ કુમાર CM પદના આવતીકાલે શપથ લેશે જો કે, ડેપ્યુટી CMના નામ પર હજુ સસ્પેન્સ યથાવત છે. નીતિશ કુમાર આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. NDAના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ