રાજનીતિ / રાહુલ ગાંધી હશે 2024માં વિપક્ષનો PM ચહેરો? કમલનાથના નિવેદન પર CM નીતિશની પ્રતિક્રિયા

nitish kumar says he has no problems with congress pushing for rahul gandhi as pm candidate 2024

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિપક્ષ તરફથી PM પદની ઉમેદવાર હોવાની ચર્ચાઓની વચ્ચે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વિપક્ષ તરફથી રાહુલ ગાંધી PM ચહેરો રહે તેમાં અમને કોઇ તકલીફ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ