બિહાર / બિહારમાં ફરી નીતિશની સરકાર, 16 નવેમ્બરે લઈ શકે છે મુખ્યમંત્રી પદના શપથ

nitish kumar oath ceremony 16 november bihar elections result nda

બિહારમાં ફરી એક વાર નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બની રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે નીતિશ કુમાર દિવાળી બાદ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. સૂત્રોનું માનીએ તો 16 નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ