રાજનીતિ / દિલ્હીમાં ન મળી સત્તા,બિહારમાં હવે ભાજપ અને JDU આ મુદ્દા પર લડશે વિધાનસભા ચૂંટણી

nitish kumar narendra modi hindutva politics bjp jdu

દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ હવે બિહારમાં રાજકીય મુકાબલો થવાનો છે. બિહારમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ જ કારણ છે કે દિલ્હીના ચૂંટણી પરિણામો પર જે લોકોની નજર હતી. તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ મુખ્ય છે. દિલ્હીના રાજકીય દંગલમાં ભાજપ નેતાઓએ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ કાર્ડ દ્વારા ચૂંટણી લડી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ