રાજકારણ / પોતાનો જ રેકોર્ડ તોડવાનું ચુકી ગયા નીતીશ કુમાર, 2017 માં બનાવ્યો હતો રેકોર્ડ, માત્ર 4 કલાકની ચૂંક

nitish kumar missed this record to make new government in less than 16 hours

નીતિશ કુમારે બુધવારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે આ આંકડા બાદ તેમને રાજનીતિમાં સૌથી ઝડપથી બદલનારા નેતા કહેવામાં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ