રાજનીતિ / બિહારનાં રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ, ભાજપ સાથે છેડો ફાડવાની તૈયારીમાં નીતિશ કુમાર

Nitish Kumar is preparing to break up with BJP, Nawajuni's plans in Bihar politics

બિહારના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો, સૂત્રોનું માનીએ તો નીતીશ કુમાર આરજેડી, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જેડીયુ ભાજપ પર તેની પાર્ટી તોડવાનો આરોપ લગાવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ