બિહાર / માત્ર 3 દિવસમાં નીતિશ કુમારે લીધો બીજો મોટો નિર્ણય, દેશમાં પડશે પડઘા

nitish government bjp bihar Assembly passes unanimous resolution in favour of the caste-based census after nrc npr resolution

બિહાર વિધાનસભામાં ગુરુવારે (27 ફેબ્રુઆરી) જાતી આધારીત જનગણતરીનો પ્રસ્તાવ પસાર કરી દેવાયો છે. આ નીતિશ કુમાર (Nitish Kumar) નો ત્રણ દિવસમાં બીજો માસ્ટરસ્ટ્રોક છે. આ પહેલા ગત મંગળવારે બજેટ સત્રના બીજા દિવસે વિધાસનભામાં એનઆરસી (NRC) નહીં લાગુ કરવો અને એનપીઆર (NPR) 2010ના રૂપે કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ