જાહેરાત / બિહારમાં મૂકાશે અરુણ જેટલીની મૂર્તિ, રાજ્ય ઉત્સવના રૂપમાં ઊજવાશે જયંતી: નીતિશ કુમાર

nitish announces late jaitley statue to be installed in state and his birthday will be celebrated

ભાજપના દિગ્ગજ નેતા અને દિવગંત પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની પ્રતિમા બિહાર રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે. જ્યારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ પોતાના પૂર્વ અધ્યભ અરુણ જેટલીનું નામ રાખવાનો નિર્ણય કર્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ