Video / રાજ્યસભાની ચૂંટણી મુદ્દે નીતિન પટેલનું નિવેદન: સંખ્યાબળના આધારે અમારી પાસે વધુ મતો

ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની સ્થિતિ જોતા ઘણીવાર પ્રશ્ન થાય કે કોંગ્રેસ જ ભાજપના પક્ષે છે કે શું? ગઈકાલે ઉમેદવારોની જાહેરાત અને પછી ધારાસભ્યોને તાબે થઈને કોંગ્રેસની જાહેરાતને પગલે ભાજપે 3જા ઉમેદવારને મેદાને ઉતારીને 3 બેઠક જીતવા માટેની વ્યૂહ રચના બનાવી લીધી છે. ક્રોસ વોટીંગ કરીને પણ ભાજપ 3 બેઠકો મેળવવા માંગે છે. ત્યારે DYCM નીતિન પટેલે કોંગ્રેસ માટે કહ્યું હતુ કે તે જે કરે છે સારૂ કરે છે અમારા જ ફાયદામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ