મહામારી / રાજ્યોને હવે કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન મુદ્દે PM મોદીની જાહેરાત બાદ નીતિન પટેલનું નિવેદન

Nitin Patel's statement after PM Modi's announcement on vaccine issue

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરેલી મહત્વની જાહેરાત મુદ્દે આભાર વ્યક્ત કર્યો, તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે

બ્રેકિંગ ન્યૂઝ