ચર્ચાસ્પદ / VIDEO: નીતિનભાઈની લોકપ્રિયતાને કેટલાક લોકો ઈર્ષ્યાથી જોતા, મહેસાણાથી પૂર્વ Dy.CMનું ચોંકાવનારું નિવેદન

Nitin Patel's big statement about not contesting in gujarat elections

મહેસાણા ખાતે યોજાયેલા મુકેશ પટેલના કાર્યાલય ઉદ્ધાટન દરમ્યાન ટિકિટ કપાવા મુદ્દે ગુજરાતના પૂર્વ Dy.CM નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ