પ્રયાસ / 'કડવા તે....કડવા... અને મીઠા તે લેઉઆ' પાટીદાર સમાજનું લવ-કુશ સંમેલન, બન્ને સમાજ થશે એક?

 Nitin Patel targeted the government today gandhinagar

કડવા પ્રવચન માટે ભલે જૈન મુનિ ઓળખાતા હોય પરંતુ હાલની ગુજરાતની રાજનીતિમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ કડવુ લોલવા માટે ઓળખ ધરાવે છે. તેમના કડવા વાક્યો આપણે વારંવાર સાંભળ્યા છે પરંતુ પટેલને કડવા બનીને પણ સંતોષ છે એવું તેઓ ખુદ જણાવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ