બેઠક / ખેડૂતો માટે મહત્વના સમાચારઃ DyCM નીતિન પટેલે કેન્દ્ર સરકારમાં કરી આ રજૂઆતો

nitin patel presents important points for gujarat farmers in delhi meeting

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દિલ્હીમાં છે. નીતિન પટેલ દિલ્હીમાં બે મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય નાણા વિભાગની બે બેઠકમાં નીતિન પટેલ ભાગ લીધો. ત્યારે દિલ્હી પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકારમાં પાક વીમા મુદ્દે રજૂઆત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ