બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કોઈ તેમને ગુસ્સો અપાવે તો તેને હું ઈનામ આપીશ' CM ભૂપેન્દ્ર પટેલના નીતિન પટેલે કર્યા વખાણ
Last Updated: 07:49 PM, 11 September 2024
મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયા ધામ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા છે. મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈ નીતિન પટેલે કહ્યું કે, આવા મુખ્યમંત્રી મે ક્યારેય નથી જોયા. તેમની પાસે જાદુ છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નીતિન પટેલે કર્યા વખાણ
ADVERTISEMENT
નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું કે, જો કોઈ તેમને ગુસ્સો અપાવે તો તેને હું ઇનામ આપીશ. તેમણે હડતાળ ઉપર ઉતરેલા તબીબોનું ઉદાહરણ આપતા કહ્યું કે નારાજ તબીબોએ જ્યારે CM સાથે મુલાકાત કરી ત્યારે બહાર હસતા હસતા નીકળ્યા હતા.
આ પણ વાંચો: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ભકતો માટે શ્રેષ્ઠ સુવિધાઓ, માત્ર એક QR કોડથી મળશે તમામ માહિતી
'કોઈ તેમને ગુસ્સો અપાવે તો તેને હું આપીશ ઈનામ'
તેમણે કહ્યું હતું કે, ખૂબ લોકપ્રિય તો છે જ અને આવા મુખ્યમંત્રી હુ નથી માનતો કે આપણને મળે. હંમેશા હસતા જ રહે છે. ક્યારે પણ નારાજ નહી તેમજ એમને ગુસ્સે કરે તેને હું ઈનામ આપીશ. બોલો કોઈ મુખ્યમંત્રીને કોઈ ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય તેમજ ગમે તેવા ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસસા હસતા બહાર જાય છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT