ગુજરાત બજેટ / નીતિનભાઈના બજેટમાં ખેડૂતો માટે 0 ટકાની વ્યાજ લોનને લઈને ખાસ જાહેરાત

 Nitin Patel Gujarat Budget sector wise farmers budget Gandhinagar

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો વીજ કનેક્શન, પાક વીમો, કૃષિ લોનને લઇ કેટલીક જોગવાઇઓ જાહેર કરી છે. નાણામંત્રી નીતિન પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતને રૂ.1131 કરોડ ચૂકવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ