વિરોધ / અનામત આંદોલનની આગ: મહેસાણાથી થઈ રહેલો વિરોધ ગાંધીનગરની ગાદી હલાવશે?

nitin patel from mehsana key person in Anamat andolan

પાટીદારોનું એકહથ્થુ શાસન ધરાવતું મહેસાણા ગાંધીનગરનો દોરી સંચાર કરતો હોવાનું ખુદ ભાજપના જ સભ્યોમાં ગણગણાટ જોવા મળે છે. હાલ પણ ગાંધીનગરમાં ખુરશીઓ ડોલી રહી છે અને સત્તામાં રહેલા કી પર્સન પોતાની ખુરશી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ અનામતને મુદ્દે સરકારને ભેરવી દેવી એ ગુજરાતના ઈતિહાસમાં નવી વાત નથી અને તેનું ઉદાહરણ પાટીદાર અનામત આંદોલન છે જેના ફણગા મહેસાણામાં જ ફૂટ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ