Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ગંભીર / દાદાગીરી કરનાર ડોક્ટર મામલે નીતિન પટેલ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે દર્દીઓ સાથે ગેરવર્તણૂંક કરી હતી. જેનો અહેવાલ VTV ન્યૂઝની ટીમ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે આ અહેવાલના પગલે રાજ્ય સરકારે રાજકોટમાં ડોક્ટરની દાદાગીરીની ગંભીર નોંધ લીધી હતી. જેને લઈને ડે.સીએમ નીતિન પટેલ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. મળતી માહિતી મુજબ VTV ન્યૂઝના અહેવાલને લઈને સરકારે સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગે ગંભીર નોંધ લીધી હતી. અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનું નક્કી કર્યુ હતુ.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ