બજેટ 2020 / ખેડૂતોને હવે રાતે પાણી વાળવા જવાની જરૂર નહીં પડે, રાજ્ય સરકાર કર્યો આવો નિર્ધાર

 nitin patel announces  scheme to win farmers heart

આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે જાણો આ બજેટમાં ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે કેટલા રૂપિયાની જોગવાઇ કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ