બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nitin Gadkari talks about the UP Bulldozer model

દેશ / 'હોમ મિનિસ્ટર' ને કહેવું જ પડે ! પત્નીએ પૂછ્યું આ શું ચાલી રહ્યું છે, ગડકરીએ આપ્યો જવાબ, મજેદાર ઘટના

Vaidehi

Last Updated: 06:35 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિતિન ગડકરીએ કહ્યું કે જે રીતે ધર્મની રક્ષા માટે શ્રીકૃષ્ણએ મહાભારત દરમિયાન દુર્જનોનો નાશ કરવા માટે અસ્ત્ર ઊઠાવ્યું હતું તેવી રીતે CM યોગી પણ દુર્જનોનો નાશ કરી રહ્યાં છે.

  • યૂપીમાં બુલડોઝર અભિયાન પર બોલ્યાં ગડકરી
  • કહ્યું પત્નીએ આ અભિયાન અંગે પૂછ્યો હતો સવાલ
  • નિતિન ગડકરીએ મહાભારતનો ઉલ્લેખ કરી આપ્યો જવાબ

ઉત્તરપ્રદેશમાં હાલમાં માફિયા અને ગુનેગારો પર યોગી સરકાર બુઝડોઝર અભિયાન ચલાવી રહી છે. અંસારીથી લઈને અહેમદ સુધી કોઈ પણ દબંગને માફ કરવામાં નથી આવી રહ્યો. સમગ્ર દેશમાં યૂપીનાં બુલડોઝરની ચર્ચા ચાલી રહી છે. આ તમામની વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક અનોખી વાત કરી છે.

નિતિન ગડકરીએ પત્નીને આપ્યો અનોખો જવાબ
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે મારી પત્નીએ પૂછ્યું કે યૂપીમાં શું ચાલી રહ્યું છે? મેં કહ્યું કે જે રીતે ધર્મની રક્ષા માટે ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારત દરમિયાન દુર્જનોનો નાશ કરવા માટે અસ્ત્ર ઊઠાવ્યું હતું તેવી રીતે CM યોગી પણ દુર્જનોનો નાશ કરી રહ્યાં છે.

યૂપી સરકારનો મુખ્ય હથિયાર છે બુલડોઝર
2020માં યૂપીમાં શરૂ થયેલી બુલડોઝર રાજનીતિ હવે યોગી આદિત્યનાથ સરકારનું મુખ્ય હથિયાર બની ગયું છે. બુલડોઝર સામાન્યરીતે તોડફોડનાં ઉપકરણનાં રૂપમાં જોવામાં આવે છે પરંતુ હવે આ ન માત્ર ઉત્તરપ્રદેશમાં પરંતુ રાજ્યની બહાર સુશાસનનું પણ પ્રતીક બની ગયું છે.  બુલડોઝરને પહેલીવખત 2020માં કાનપુરનાં બિકરૂ ગામડામાં ગેંગસ્ટર વિકાસ દુબેનાં ઘરને તોડવા માટે ઉપયોગમાં લેવાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Gadkari UP બુલડોઝર કાર્યવાહી Uttarpradesh Yogi Adityanath's bulldozer નિતિન ગડકરી INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ