વિકાસ / દિલ્હીથી જયપુર-અમૃતસર-હરિદ્વાર માત્ર 2 કલાકમાં, નિતિન ગડકરીએ જણાવ્યું આ કઇ રીતે શક્ય, જાણો પ્લાન

Nitin Gadkari speaks about the road infrastructure from delhi to jaipur amritsar in 2 hours

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક ખાનગી ચેનલનાં ઇન્ટરવ્યૂહમાં દિલ્હીની આસપાસ 60 કરોડનાં ખર્ચે બની રહેલ રસ્તાઓનાં વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે આવનારાં સમયમાં દિલ્હીથી જયપુર, હરિદ્વાર, અમૃતસર જેવા શહેરોનું અંતર માત્ર 2 કલાકની અંદર કાપી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ