Ek Vaat Kau / Nitin Gadkari સંસદમાં લઈને પહોંચ્યા 'ભવિષ્યની કાર', જાણો કિંમત અને એવરેજ કેટલી

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. ત્યારે હવે દેશની પહેલી હાઈડ્રોજન કાર ‘ટોયોટો મિરાઈ’ તૈયાર થઈ ગઈ છે. પાઈલટ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આ કારમાં બુધવારે સંસદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ કાર દેશનું ભવિષ્ય છે... તો Nitin Gadkariની 'ભવિષ્યની કાર'ની જાણો કિંમત અને એવરેજ કેટલી હશે. આ અંગે જાણો Ek Vaat Kauમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ