ચિંતા ન કરો / શું ચપ્પલ- લૂંગી અને હાફ સ્લીવ શર્ટ પહેર્યા હશે તો કપાશે ચલાણ? નીતિન ગડકરીએ આપ્યો આ જવાબ

nitin gadkari office traffic rules

દેશમાં 1લી સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અત્યાર સુધીમાં લોકોનું હજારો રૂપિયાનું ચલાણ કાપવામાં આવ્યું છે. જો કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કાર્યાલય દ્વારા કેટલીક ચલાણને લઇને ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન નહીં આપવા પર જણાવવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ