તમારા કામનું / હાઇવે પરથી હટાવી દેવાશે ટોલ-પ્લાઝા અને...: ગડકરીએ સરકારના નવા પ્લાનનું કર્યું એલાન 

Nitin Gadkari made a big announcement regarding the removal of toll-plaza from the highway

ટોલ પ્લાઝાને બદલે હવે હાઈવે પર ઓટોમેટિક કેમેરા હશે, જે વાહનોની નંબર પ્લેટ વાંચશે અને તેના માલિકોના લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી આપમેળે ટોલ કપાઈ જશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ