લોન્ચ / SPU પર પ્રતિબંધ: ગાયના છાણમાંથી બન્યો સાબુ અને બની વાંસની બોટલ, જાણો કિંમત

Nitin Gadkari Launches Soap Made From Cow Dung And Bamboo Bottles

કેન્દ્ર સરકારે ગાયના છાણમાંથી બનાવેલા નાહવાના સાબુ અને વાંસની બનેલી બોટલ લોન્ચ કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા બનાવવામાં આવેલી ગાયના છાણમાંથી બનેલા સાબુ અને વાંસની પાણીની બોટલોનો લોન્ચ કરતાં કહ્યું કે તેઓ જૈવિક ખેતી અને તેના ફાયદાના પ્રબળ સમર્થક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ