નવા નિયમો / હવે રસ્તા પર પી-પી...પોં-પોં નહીં સંભળાય! વાહનોના હોર્ન માટે ગડકરીએ જુઓ શું કરી જાહેરાત

nitin gadkari is working on new rules to make car horns sound like musical instruments such as flute violin get rid to horns...

સવારે તમે ઘરમાંથી નોકરી તરફ જાઓ ત્યારે શું તમે રસ્તા પર ચાલી રહેલા વાહનોના હોર્નથી પરેશાન થઈ જાઓ છો. રસ્તા પર આગળ ગાડીઓની લાઈન અને પાછળથી લોકો હોર્ન મારતા હોય. આ હોર્નનો અવાજ સાંભળી તમારું મગજ ખરાબ થઈ જતુ હશે. વાહનોના હોર્નના અવાજ ક્યારેક માનસિક સંતુલન ફેરવી નાખે છે અને ક્યારેક તો હોર્નના અવાજને કારણે ટ્રાફિક સિગ્નલ પર લોકોનો ઝગડા પણ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ