ચૂંટણી / શિરડીમાં રેલી દરમિયાન સ્ટેજ પર બેભાન થયા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી

Nitin Gadkari fainted on stage in shirdi lok sabha election

મુંબઇઃ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ચૂંટણી રેલી દરમિયાન શનિવારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની તબિયત ખરાબ થઇ ગઇ. તેઓ સ્ટેજ પર જ બેભાન થઇ ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ