નિવેદન / ગુજરાત દ્વારા દંડ ઘટાડવા પર ભડક્યા નીતિન ગડકરી, નામ લીધા વિના સાધ્યું નિશાન

Nitin Gadkari Defends Steep Road Fines As BJP-Ruled Gujarat Slashes Them

ગુજરાતે દંડ ઘટાડયા બાદ આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર મોટા દંડના કાયદાને નબળા ન કરવા રાજ્યોને અપીલ કરી હતી. આ સાથે જ માર્ગ પરિવહન મંત્રીએ કોઈનું નામ લીધા વગર જણાવ્યું હતું કે,"આ કોઈ આવક માટેની યોજના નથી, શું તમે 150000 માણસોના મોતથી ચિંતિત નથી ?" 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x