તમારા કામનું / હવે હાઇવેના ઢાબા પર જમવાની સાથે મળશે આ સુવિધાઓ, નીતિન ગડકરીએ અધિકારીઓને આપી દીધા આદેશ

nitin gadkari asks official to work on proposal to open petrol pumps on dhaba on national highways

નેશનલ હાઇવે નજીક બનેલા ઢાબા પર જલ્દીથી તમને ખાવાની સાથે-સાથે પેટ્રોલ પંપ પણ મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આના માટે તેમના મંત્રાલય અને અધિકારીઓને કામ કરવાનું કહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ