આદેશ / નવા વર્ષથી ફાસ્ટેગ વિનાના વાહનો પર લાગશે બ્રેક, Fastagની આ વાતો જાણવી છે જરૂરી

nitin gadkari announces fastag is mandatory for all vehicles in country from 1st jan 2021

નવા વર્ષે જો તમે બહાર જવાના પ્લાનમાં છો તો તમારી કાર પર ફાસ્ટેગ જરૂરી છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીના આદેશ અનુસાર 1 જાન્યુઆરીથી દરેક વાહનો માટે ફાસ્ટેગ અનિવાર્ય છે. તો તમે પણ જાણો કે ફાસ્ટેગ ક્યાંથી, કેવી રીતે બનાવડાવી શકાય અને તે ફાટી જાય કે ખોવાઈ જાય તો શું કરવું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ