વ્યવસ્થા / હવે હાઇવે પર ટોલ પ્લાઝા અને લાંબી લાઇનો બંધ થઈ જશે, થશે આ નવી વ્યવસ્થા

Nitin Gadkari Address To CII, Says Toll Plazas Will End On The Highway, Toll Collection Policy From GPS Will Come In Three...

નીતિન ગડકરીએ કહ્યું કે એવો સમય જલ્દી આવશે જ્યારે હાઇવે પર ટોલ પ્લાઝા અને લાંબી લાઇનો બંધ થઈ જશે. તેને બદલે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લાગૂ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ