નીતિ આયોગ / મોદી સરકાર મિડલ ક્લાસ માટે મોટી યોજનાની તૈયારીમાં, બિલ ગેટ્સની હાજરીમાં રજૂ કરાયો રિપોર્ટ

Niti Aayog report paves way for health policy future

સરકારી થિંક ટેન્ક નીતિ આયોગે સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવનારાઓના સ્વાસ્થ્ય પર થનારા ખર્ચને ઓછો કરવા જણાવ્યું છે. ભારત માટે 21મી સદીની હેલ્થ સિસ્ટમ તૈયાર કરવાના એક સંબંધી રિપોર્ટમાં નીતિ આયોગે હેલ્થ સેકટરમાં બદલાવ માટે સેવાઓની 'વ્યૂહાત્મક ખરીદી' અને હેલ્થ રિકોર્ડના ડિજિટાઇઝેશનનું સુચન કર્યું છે. રિપોર્ટમાં આયોગ દ્વારા મિડલ કલાસ માટે હેલ્થ કેર સિસ્ટમ બનાવાને લઇને જણાવાયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ