EPI 2021 / એક્સ્પોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે, કર્ણાટકનો હનુમાન કૂદકો

Niti Aayog releases the second edition of Export Preparedness Index 2021

કોરોનાકાળમાં પણ ગુજરાત માટે નીતિ આયોગના બહાર પડેલા રિપોર્ટથી સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં EPI 2021 (એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ) ના રિપોર્ટમાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ