નીતિ આયોગ / CM રૂપાણી આ એક રિપોર્ટ જોઈને થયાં લાલઘૂમ, અધિકારીઓને ખખડાવ્યાં

NITI Aayog Health Index Girls Ratio In India State Wise CM Rupani is not happy

દીકરીઓને બચાવવા માટે અને દીકરીઓની સંખ્યામાં વધારો થાય તે માટે બેટી બચાઓ બેટી પઢાઓ જેવી અનેક જાહેરાતો ચલાવીએ છીએ. લોકોને માહિતગાર કરીએ છીએ. તેમ છતાં ગુજરાતમાં છોકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ