અમદાવાદ / લંપટ સ્વામી નિત્યાનંદનાં કાંડને બચાવવા ગુજરાતના એક મંત્રી અને સિનિયર IAS મેદાને!

nithyananda case ias officer and minister help DPS against charges

લંપટ સ્વામી નિત્યાનંદના છેડા રાજકારણીઓથી લઈને IAS સુધી અડી રહ્યાં છે. હાલ રેલો DPS ના સંચાલિકા સુધી પહોંચતા રાજ્યના એક મંત્રી અને સિનિયર IAS ઓફિસર મેદાને પડ્યાં હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. લંપટ નિત્યાનંદના વિવાદમાં યુવા અનસ્ટોપેબલ NGOના અમિતાભ શાહની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x