બોલીવુડ / રામાયણમાં KGF ફેમ યશ બનશે રાવણ, આ દિગ્ગજ કલાકાર ભજવશે ભગવાન રામનો રોલ, પણ જોવી પડશે રાહ

nitesh tiwari ramayan kgf star yash to play raavan in movie ranbir kapoor play lord ram

બધુ સારું રહ્યું તો આ વર્ષે ગરમીમાં રામાયણ ફિલ્મનુ શુટિંગ શરૂ થઇ જશે. જો કે, અત્યારે નિર્માતા કાસ્ટિંગમાં વ્યસ્ત છે અને પોતાના હિસાબ મુજબ સેલિબ્રિટીઓને કાસ્ટ કરવાના પ્રયાસમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ