ઇન્ટરવ્યૂ / 'અંબાણી છે કે ભિખારી', અનંતની આ વાત પર નીતા અને મુકેશ અંબાણી ખૂબ જ હસ્યા

 nita ambani reveals how much pocket money she give to childern

હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2020ની રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની નેટવર્થ 480700 કરોડ રૂપિયા એટલે કે 67 બિલિયન અમેરકિન ડૉલર છે અને 2019 માં દર કલાકે મુકેશ અંબાણી 7 કરોડ રૂપિયા કમાયા છે. આ લિસ્ટ અનુસાર, મુકેશ અંબાણી દુનિયાના નવમાં સૌથી ધનિક વ્યકિત છે. આ વચ્ચે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનો જૂનો ઇન્ટરવ્યૂ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યુ કે, તેઓ પોતાના બાળકોને કેટલી પોકેટમની આપતા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ