સેલિબ્રેશન / નીતા અંબાણીએ જિયો ગાર્ડનમાં આવી રીતે ઉજવી ક્રિસમસ, દેખાયા બ્લૂ જીન્સ અને ગ્રીન ટોપમાં

 Nita ambani and Isha Ambani celebrat christmas in Jio World Garden With Children

એશિયાના સૌથી ધનિક પરિવાર તરીકે અંબાણી પરિવારના વિશ્વભરમાં ચાહકો છે. તેમજ આ પરિવારને એક આદર્શ પરિવાર માણવામાં આવે છે. અંબાણી પરિવારની મહિલાઓ તેમના સરળ સ્વભાવને લઈને હમેશા ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં નીતા અંબાણી અને તેની દીકરી ઈશા અંબાણી કંઈક આ અંદાજમાં ક્રિસમસ સેલિબ્રેટ કરતાં જોવા મળી હતી. નીતા અંબાણી જીન્સ અને ગ્રીન કલરના ટોપમાં જોવા મળ્યા હતા અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. જ્યારે ઈશાએ રેડ ગાઉન પહેર્યું હતું. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ