ઓટો ન્યૂઝ / નિશાન કંપનીની આ 2 પોપ્યુલર કારનું વેચાણ થયું બંધ, આ છે કારણ

Nissan Sunny and Micra Officially Discontinued In India, Here is Why

જાપાની વાહન નિર્માણ કંપની નિશાન ટૂંક સમયમાં બજારમાં તેની કોમ્પેક્ટ એસયૂવી નિશાન kicks બીએસ6 એન્જિન સાથે અપડેટ કરીને લોન્ચ કરવાની છે. આ સાથે જ કંપની તેની 2 કાર Nissan Micra અને Sunnyને ડિસ્કન્ટીન્યૂ પણ કરવાની છે. આ બંને કારને કંપનીએ ઓફિશિયલ વેબસાઈટ પરથી હટાવી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ