ઓટો / આવી રહી છે સૌથી દમદાર ઈલેક્ટ્રિક SUV, સિંગલ ચાર્જમાં ચાલશે 480 કિમી

Nissan Ariya electric SUV teased ahead of launch in July

જાપાની વાહન નિર્માતા કંપની નિસાને તેની અપકમિંગ ઈલેક્ટ્રિક એસયૂવી Nissan Ariyaનું પહેલું ટીઝર લોન્ચ કરી દીધું છે. આ ટીઝર જારી કરવાની સાથે કંપનીએ એસયૂવી લોન્ચ કરવાની તારીખ પણ જણાવી છે. જાણકારી અનુસાર આ એસયૂવીનું વર્લ્ડ પ્રીમિયર જુલાઈમાં થશે. જોકે, ટીઝરમાં આ એસયૂવીની માત્ર હેડલાઈટ્સ જ દેખાઈ રહી છે. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ Ariyaના કોન્સેપ્ટ વર્ઝન પર જ બેસ્ડ છે.

બ્રેકિંગ ન્યૂઝ