અમદાવાદ / અમદાવાદમાં સ્ટેન્ડ અપ કોમેડી વડે શિક્ષણ ભંડોળ એકઠું થયું; અનોખા કાર્યક્રમને અદ્દભૂત પ્રતિસાદ

 Nishant Tanwar performs in ahmedabad for stand up for a cause for freedom through education initiative

અમદાવાદ શહેર તેના અનોખા કાર્યક્રમો અને તેને માણવા માટે ધસી જતા ચાહકો માટે જાણીતું છે. અહીં અમદાવાદ મિલેનિયલ રાઉન્ડ ટેબલ 333 અને અમદાવાદ મિલેનિયલ લેડીઝ સર્કલ 173 અંતર્ગત કોમેડિયન નિશાંત તનવરે અમદાવાદમાં સ્ટેન્ડ અપ ફોર અ કોઝ નામનો સ્ટેન્ડ અપ કોમેડી કાર્યક્રમ રજુ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ