વરસાદી માહોલ / 'નિસર્ગ' વાવાઝોડાના સંકટ વચ્ચે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

Nisarga cyclone rains Ahmedabad bhavnagar amreli Gujarat

ગુજરાતમાં 'નિસર્ગ' વાવાઝોડાના સંકટ વચ્ચે આજે અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ડાંગ સહિત અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની અસર જોવા મળી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ