અસર / વાવાઝોડાંની અસરના પગલે અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ

Nisarag cyclone effect in gujarat rain in ahmedabad city

નિસર્ગ વાવાઝોડાંની અસરના પગલે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે બુધવારની રીત્રે વીજળીના કડાકા સાથે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ