સુવિધા / બેંક લોન આપવાથી ઈન્કાર કરે તો કરી શકો છો આ કામ, નાણામંત્રીએ કરી જાહેરાત

nirmala sitharaman says soon msme can file complaint if denied laon from banks without any reason

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જાણકારી આપી છે કે જો લોનને રિજેક્ટ કરતી વખતે બેંક કોઇ મજબૂત કારણ જણાવતું નથી તો એના માટે સીધી સરકારને ફરિયાદ કરવાની સુવિધા આપવામાં આવશે. એના માટે એક ખાસ કેન્દ્કની જાહેરાત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ